14 Aug Malaria
MALARIA (મલેરિયા)
મલેરિયા એક વાહક-જનિત સંક્રામક રોગ છે જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે. પ્રત્યેક વર્ષ આ ૫૧.૫ કરોડ લોકોને પ્રભાવિત કરે છે તથા ૧૦ થી ૩૦ લાખ લોકોનાં મૃત્યુનું કારણ બને છે જેમાંથી મોટાભાગે ઉપ-સહારા અફ્રીકા ના યુવા બાળકો હોય છે.[૧] મલેરિયા ને સામાન્ય રીતે ગરીબીથી જોડીને જોવાય છે પણ આ પોતે પોતાનામાં ગરીબીનું કારણ છે તથા આર્થિક વિકાસનો પ્રમુખ અવરોધક છે.
આ રોગ પ્લાઝમોડિયમ ગણ ના પ્રોટોઝોઆ પરજીવી ના માધ્યમ થી ફેલાય છે. કેવળ ચાર પ્રકાર ના પ્લાઝ્મોડિયમ (Plasmodium) પરજીવી મનુષ્ય ને પ્રભાવિત કરે છે જેમાં સર્વાધિક ખતરનાક પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ (Plasmodium falciparum) તથા પ્લાઝ્મોડિયમ વિવેક્સ (Plasmodium vivax) માનાય છે, સાથે જ પ્લાઝ્મોડિયમ ઓવેલ (Plasmodium ovale) તથા પ્લાઝ્મોડિયમ મલેરિયે (Plasmodium malariae) પણ માનવ ને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ સમૂહ ને ‘મલેરિયા પરજીવી’ કહે છે
રોગ ના લક્ષણ(SYMPTOMS)
મલેરિયાના લક્ષણોમાં શામિલ છે- તાવ, કપકપી(FEVER WITH CHILLS), સાંધામાં દર્દ(BODYACH), ઉલ્ટી, મૂત્રમાં હીમોગ્લોબિન(HEAMATURIA) અને બેહોશી(UNCONSCIOUSNESS). મલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ છે અચાનક તેજ કપકપી તે સાથે ઠંડી પડવી(FEVER WITH CHILLS), જેની તુરંત બાદ તાવ આવે છે. ૪ થી ૬ કલાક બાદ તાવ ઉતરે છે અને પરસેવો આવે છે. પી. ફૈલ્સીપેરમ ના સંક્રમણમાં આ પૂરી પ્રક્રિયા દર ૩૬ થી ૪૮ કલાકમાં થાય છે અથવા લગાતાર તાવ રહી શકે છે; પી. વિવેવૈક્સ અને પી. ઓવેલથી થતા મલેરિયામાં દર બે દિવસે તાવ આવે છે, તથા પી. મલેરિયેથી દર ત્રણ દિવસે.[૫]
મલેરિયા ના ગંભીર મામલા લગભગ હમેંશા પી. ફેલ્સીપેરમથી થાય છે. આ સંક્રમણ કે ૬ થી ૧૪ દિવસ બાદ થાય છે. SPLEEN અનેLIVER નો આકાર વધવો, તીવ્ર માથાનો દુખાવો(SEVER HEADACH) અને LOW BLOOD GLUCOSE (રક્તમાં ગ્લૂકોજ઼ ની કમી) પણ અન્ય ગંભીર લક્ષણ છે. મૂત્રમાં હીમોગ્લોબિન નું ઉત્સર્જન, અને આનાથી મૂત્રાશય (કીડની,KIDNEY FAILURE) ની વિફળતા સુદ્ધાં થઈ શકે છે, જેનાથી કાળાપાણી તાવ (અંગ્રેજી: blackwater fever, બ્લૈક વૉટર ફ઼ીવર) કહે છે. ગંભીર મલેરિયાથી મૂર્ચ્છા કે મૃત્યુ પણ થઈ શકે છે, નાના બાળકો તથા ગર્ભવતી મહિલાઓમાં આમ થવાનો ખતરો ઘણો વધુ હોય છે. અત્યંત ગંભીર મામલામાં મૃત્યુ અમુક કલાકો માં થઈ શકે છે. ગંભીર મામલામાં ઉચિત ઇલાજ થતાં પણ મૃત્યુ દર ૨૦% સુધી હોઈ શકે છે.
Classification
Malaria is classified into either “severe” or “uncomplicated” by the World Health Organization (WHO). It is deemed severe when any of the following criteria are present, otherwise it is considered uncomplicated.
• Decreased consciousness
• Significant weakness such that the person is unable to walk
• convulsions
• Low blood pressure (less than 90 mmHg in adults and 60 mmHg in children)
• Breathing problems
• Circulatory shock
• Kidney failure or hemoglobin in the urine
• Bleeding problems, or hemoglobin LOW
• Pulmonary oedema
• Blood glucose less than (80 mg/dL)
• Acidosis or lactate levels of greater than 5 mmol/L
• A parasite level in the blood of greater than 100,000 per microlitre (µL) in low-intensity transmission areas, or 250,000 per µL in high-intensity transmission areas
Cerebral malaria is defined as a severe P. falciparum-malaria presenting with neurological symptoms, including coma (with a Glasgow coma scale less than 11, or a Blantyre coma scale greater than 3), or with a coma that lasts longer than 30 minutes after a seizure.
Prevention
Methods used to prevent malaria include medications, mosquito elimination and the prevention of bites. There is no vaccine for malaria. The presence of malaria in an area requires a combination of high human population density, high anopheles mosquito population density and high rates of transmission from humans to mosquitoes and from mosquitoes to humans. If any of these is lowered sufficiently, the parasite will eventually disappear from that area, as happened in North America, Europe and parts of the Middle East. However, unless the parasite is eliminated from the whole world, it could become re-established if conditions revert to a combination that favors the parasite’s reproduction. Furthermore, the cost per person of eliminating anopheles mosquitoes rises with decreasing population density, making it economically unfeasible in some areas.
Prevention of malaria may be more cost-effective than treatment of the disease in the long run, but the initial costs required are out of reach of many of the world’s poorest people.
In areas where malaria is common, children under five years old often have anemia which is sometimes due to malaria. Giving children with anemia in these areas preventive antimalarial medication improves red blood cell levels slightly but did not affect the risk of death or need for hospitalization.
Treatment
Malaria is treated with antimalarial medications; the ones used depends on the type and severity of the disease. While medications against fever are commonly used, their effects on outcomes are not clear.
Severe and complicated malaria are almost always caused by infection with P. falciparum. The other species usually cause only febrile disease Severe and complicated malaria are medical emergencies since mortality rates are high (10% to 50%). Cerebral malaria is the form of severe and complicated malaria with the worst neurological symptoms. Recommended treatment for severe malaria is the intravenous use of antimalarial drugs. For severe malaria, parenteral artesunate was superior to quinine in both children and adults In another systematic review, artemisinin derivatives (artemether and arteether) were as efficacious as quinine in the treatment of cerebral malaria in children. Treatment of severe malaria involves supportive measures that are best done in a critical care unit. This includes the management of high fevers and the seizures that may result from it. It also includes monitoring for poor breathing effort, low blood sugar, and low blood potassium.
CONSULT PHYSICIAN DOCTOR FOR COMPREHENSIVE AS WELL AS PREVENTIVE CARE.